રાજસભામાં વિદાય ભાષણ સમયે ગુલામ નબી આઝાદ થયા ભાવુક, કહ્યું-હિન્દુસ્તાની મુસ્લિમ હોવાનો ગર્વ

Continues below advertisement
કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદનો રાજ્યસભામાં કાર્યકાળ પૂર્ણ થઇ ગયો છે. મંગળવારે સદનમાં પીએમ મોદી સહિત અન્ય પક્ષના નેતાઓએ ગુલામ નબી આઝાદની પ્રશંસા કરતા અને તેમને ભવિષ્ય માટે શુભકામના પાઠવી હતી. ગુલામ નબી આઝાદ  ફેરવેલ સ્પીચ આપતા ભાવુક થયા હતા અને હિન્દુસ્તાની મુસ્લિમ હોવાનો ગર્વ વ્યક્ત કર્યો હતો .
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram