Gujarat AAP MLA | આવતી કાલે ગુજરાતમાં AAPના વધુ એક ધારાસભ્ય આપી શકે છે રાજીનામું, કોણ છે આ MLA?
Gujarat AAP MLA | ગુજરાતમાં ફરી એકવાર ધારાસભ્યોના રાજીનામાનો દૌર શરૂ થયો છે. આપના ભૂપત ભાયાણી પછી કોંગ્રેસના ચિરાગ પટેલે ધારાસભ્ય પદેથી રાજીનામું ધરી દીધું છે. ત્યારે હવે આપના વઘુ એક ધારાસભ્ય કાલે રાજીનામું આપે તેવી ચર્ચાઓ છે.