Gujarat Assembly Updates | જાણો શા માટે આ વખતે રાજ્ય વિધાનસભાનું બજેટ સત્ર મળશે વહેલું?
Gujarat Assembly Updates | રાજ્ય વિધાનસભાનું બજેટ સત્ર વહેલું મળે તેવી શક્યતાઓ છે. લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને બજેટ સત્ર વહેલું મળે તેવી શક્યતાઓ છે. જેને લઈને નાણા વિભાગે બજેટ સત્રની તૈયારીઓ શરૂ કરી છે.