હાર્દિક પટેલના ટ્વિટ મુદ્દે કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે આપ્યું મહત્વનું નિવેદન, જુઓ વીડિયો
Continues below advertisement
હાર્દિક પટેલના ટ્વિટ મુદ્દે કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે મહત્વનું નિવેદન આપ્યું છે. જગદીશ ઠાકોરે કહ્યું કે, હાર્દિકના જે પણ પ્રશ્નો છે તે મુદ્દે મેં હાર્દિક સાથે ફોન પર વાતચીત કરી છે. હાર્દિકના પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવશે. હાર્દિકના આવા ટ્વિટથી કોંગ્રેસ પાર્ટીને નુકસાન થાય છે.
Continues below advertisement