ગુજરાત વિધાનસભા: વિરોધ પક્ષના નેતા તરીકે સુખરામ રાઠવાએ પદભાર સંભાળ્યો,જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા તરીકે સુખરામ રાઠવાએ પદભાર સંભાળ્યો છે. વિજયમુહૂર્તમાં તેઓએ વિરોધ પક્ષના નેતા તરીકેની જવાબદારી લીધી છે. સુખરામ રાઠવાનું પરંપરાગત આદિવાસી નૃત્યથી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સમયે કોંગ્રેસના અગ્રણી નેતાઓ અને ધારાસભ્યો ઉપસ્થિત રહયા હતા.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram