હાર્દિક પટેલે ફરી સવાલ ઉઠાવ્યા; કહ્યું, મને કોઈ વ્યક્તિગત નહી પણ સ્ટેટ લીડરશિપ સામે નારાજગી છે.

Continues below advertisement

પ્રદેશ કોંગ્રેસની નેતાગીરી વિરુદ્ધ હાર્દિક પટેલે વધુ એક વખત સવાલ ઉઠાવ્યા છે. હાર્દિક પટેલે જણાવ્યુ છે કે, "મને કોઈ વ્યક્તિગત નહી પણ સ્ટેટ લીડરશિપ સામે નારાજગી છે." વધુમાં તેમણે જણાવ્યુ હતું કે, પ્રદેશ કોંગ્રેસમાં નેતાઓ વધારે છે તેથી પ્રશ્નોનું નિરાકરણ સમયસર નથી થતું. તેમણે એમ પણ કહ્યું હતું કે, ભાજપે હાલમાં જે રાજકીય નિર્ણયો લીધા તે સ્વીકાર્ય છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram