Haryana Election Results | નાયબસિંહ સૈની જ બનશે હરિયાણાના મુખ્યમંત્રી, ભાજપ પ્રમુખની જાહેરાત

Continues below advertisement

નાયબ સિંહ સૈની સીએમ બનશે- BJP નેતા

ભાજપના નેતા કે.કે શર્માએ કહ્યું હતું કે, "પરિણામો હજુ જાહેર થવાના બાકી છે પરંતુ મને વિશ્વાસ છે કે ત્યાં (હરિયાણામાં) ભાજપ ત્રીજી વખત પૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવશે અને નાયબ સિંહ સૈની બીજી વખત મુખ્યમંત્રી તરીકે શપથ લેશે."

ભાજપના નેતા કેકે શર્માએ કહ્યું હતું કે , "કોંગ્રેસ જમીની વાસ્તવિકતાથી દૂર છે. તેમને વાસ્તવિક પરિસ્થિતિ સાથે કોઈ લેવાદેવા નથી. તેઓ હવામાં રહે છે, ભ્રમ પેદા કરે છે. રાહુલ ગાંધીએ લોકસભાની ચૂંટણીમાં પણ એવું જ કર્યું હતું. લોકો તેમના જૂઠને સમજવા લાગી છે અને કોઈ ભ્રમમાં ફસાશે નહીં. 

હરિયાણાની જુલાના વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર વિનેશ ફોગાટ આગળ ચાલી રહ્યા છે. અહીંથી ભાજપના યોગેશ બૈરાગીએ મોરચો સંભાળ્યો છે. અત્યાર સુધી બંને વચ્ચે 2128 મતનો તફાવત છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram