Gujarat local body election ની મતગણતરી મુદ્દે હાઇકોર્ટે શું આપ્યો ચુકાદો, જુઓ વીડિયો
Continues below advertisement
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મતગણતરી મુદ્દે ગુજરાત હાઇકોર્ટે મોટો ચુકાદો આપ્યો હતો. મહાનગર પાલિકાની મતગણતરી પણ જિલ્લા અને તાલુકા પંચાયત અને નગરપાલિકાની સાથે કરવાની માંગણીને હાઈકોર્ટે ફગાવી હતી. એટલે કે હવે મતગણતરી પહેલેથી જાહેર કરેલા કાર્યક્રમ મુજબ જ થશે
Continues below advertisement