ભાજપ-કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન કેટલું યોગ્ય?
કોરોનાકાળમાં રાજનેતાઓ ધારણા (picket) કરવામાં વ્યસ્ત છે. એક તરફ કોંગ્રેસે ભાજપ (BJP, Congress) પર આરોપ લગાવ્યો છે કે કોરોના દર્દીઓને સરકાર યોગ્ય સારવાર નથી આપી રહી. તો ભાજપ પશ્ચિમ બંગાળમાં થયેલી હિંસા (protest) અંગે ધારણા યોજી રહી છે.