Isudan Gadhvi | ‘BJP આદિવાસી સમાજ અને સંસ્કૃતિને ખતમ કરવા માંગે છે...’ ઈસુદાન ગઢવી
Isudan Gadhvi | ‘ભાજપ આદિવાસી સમાજ વિરુદ્ધ માનસિકતા ધરાવે છે.. ભાજપ આદિવાસી સંસ્કૃિતીને ખતમ કરવા માંગે છે..’ ચૈતર વસાવાને લઈને આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીએ ભાજપ પર પ્રહાર કર્યા છે.