જામજોધપુર શહેર અને તાલુકા કોંગ્રેસનો ઉગ્ર વિરોધ, મોંઘવારી મુદ્દે કરાયા પ્રદર્શનો

Continues below advertisement

જામજોધપુર શહેર અને તાલુકા કોંગ્રેસે ઉગ્ર વિરોધ દર્શાવ્યો છે. MLA ચિરાગ કાલેરિયાની આગેવાનીમાં મોંઘવારી મુદ્દે પ્રદર્શનો કરાયા હતા. સૂચક બેનરો સાથે સૂત્રોચ્ચાર કરાયા હતા. આ ઉપરાંત પેટ્રોલ અને ડીઝલના ભાવ ઓછા કરવા માંગ કરાઇ હતી. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram