નીતિન પટેલ માટેના નારણ કાછડીયાના નિવેદન અંગે જયેશ રાદડિયાએ વ્યક્ત કર્યું દુઃખ
નીતિન પટેલ(Nitin Patel) માટે નારણ કાછડીયાના નિવેદન અંગે જયેશ રાદડિયા(Jayesh Radadia )એ દુખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું કે, નારણભાઈ અને નીતિનભાઈ વચ્ચેના વિવાદનું કારણ હું જાણતો નથી.