Jharkhand Election 2024: ઝારખંડમાં JMM 30 બેઠકો પર આગળ, જુઓ વીડિયોમાં
Jharkhand Election 2024: ઝારખંડમાં JMM 30 બેઠકો પર આગળ, જુઓ વીડિયોમાં
ચૂંટણી પંચના પ્રારંભિક વલણો અનુસાર, ઇન્ડિયા મહાગઠબંધન 15 બેઠકો પર આગળ છે (JMM 5, કોંગ્રેસ 5, RJD 3, CPI (ML) (L) 2), જ્યારે NDA 10 બેઠકો પર આગળ છે. આમાં ભાજપ 7 સીટ પર આગળ છે, AJSUP 3 સીટ પર આગળ છે. JLKM 1 સીટ પર આગળ છે. અન્ય અને અપક્ષો 1 સીટ પર આગળ છે.
ઝારખંડમાં બીજેપીની સરકાર બનવા જઈ રહી છે. અત્યાર સુધી જે રુઝાન મળ્યા છે 81 બેઠકની મતગણતરી જે થઈ રહી છે.ઝારખંડથી વિપક્ષ માટે સારા સમાચાર નથી.બીજેપીનું કમળ ઝારખંડમાં ખીલી રહ્યું છે. ઝારખંડમાં 100 એ 100% બીજેપી પ્લસની સરકાર હશે. ઝારખંડમાં ભારતીય જનતા પક્ષ અને ઝારખંડ મુક્તિ મોરચાના નેતૃત્વમાં રચાયેલાં ગઠબંધનો વચ્ચે આરપારનું ચૂંટણી યુદ્ધ થયું છે. ભાજપે રાજ્યની મોટાભાગની બેઠકો પરથી ચૂંટણી લડી અને 10 બેઠકો તેના સાથીપક્ષ ઑલ ઝારખંડ સ્ટુડન્ટ્સ યુનિયનને ફાળવી હતી. જ્યારે ઇન્ડિયા ગઠબંધનના સભ્ય પક્ષો જેએમએમ અને કૉંગ્રેસ ઝારખંડમાં ચૂંટણી લડી રહ્યા છે.