જૂનાગઢ જિલ્લા ભાજપમાં ભંગાણ, જાણો ક્યા નેતાએ આપ્યું રાજીનામું?

જૂનાગઢ જિલ્લા ભાજપમાં ભંગાણ થયું હતું. જૂનાગઢ જિલ્લા બક્ષીપંચ મોરચાના પૂર્વ મંત્રી અને એટીવીટીના મેમ્બરે રાજીનામું આપ્યું હતું. જૂનાગઢ જિલ્લા બક્ષીપંચ મોરચાના પૂર્વ મંત્રી પરેશ મોરવાડિયાએ રાજીનામું આપ્યું હતું. સતત થતી અવગણનાના કારણે રાજીનામું આપ્યું હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola