ગિરનાર રોપ-વેની ટિકીટના દરનો ગુજરાત કરણી સેના અધ્યક્ષે કર્યો વિરોધ, જુઓ વીડિયો
Continues below advertisement
ગિરનાર રોપ-વેની ટિકિટનાં ઉંચા ભાવને લઇ લોકો વિરોધ નોંધાવી રહ્યા છે ત્યારે રોપ-વેની ટિકીટના દરને લઈને કરણી સેનાએ પણ વિરોધ નોંધાવ્યો હતો. ગુજરાત રાજપૂત કરણી સેનાના અધ્યક્ષે ઉષા બ્રેકો કંપનીને ટિકીટના દરમાં ઘટાડો કરવા ચીમકી આપી હતી. જો ટિકીટના ભાવમાં ઘટાડો નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલનની પણ રાજપૂત કરણી સેનાએ ચીમકી આપી હતી.
Continues below advertisement