લખીમપૂર ખીરી હિંસા મામલો: પ્રદેશ કોંગ્રેસે મૌન ધારણ કરીને વિરોધ પ્રદર્શન કર્યા, જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

ગુજરાત કોંગ્રેસનાં પ્રભારી રઘુ શર્મા એ પત્રકાર પરિષદ યોજી હતી. લખીમપૂર ખીરીમાં થયેલી હિંસા મામલે પ્રદેશ કોંગ્રેસે મૌન ધારણ કરીને વિરોધ પ્રદર્શન કર્યા હતા. ભાજપ પર પ્રહાર કર્યા હતા. સાથે જ ઉત્તર પ્રદેશના ગૃહમંત્રીને પદ પરથી હટાવવામાં આવે તે માંગ કોંગ્રેસે કરી હતી. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram