સ્થાનિક સ્વરાજની ચૂંટણીઃ ચૂંટણી પંચે બહાર પાડેલા પરિપત્રને હાઇકોર્ટમાં પડકારાયો
Continues below advertisement
સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઇને ચૂંટણીપંચે બહાર પાડેલા પરિપત્રને હાઈકોર્ટમાં પડકારાયો છે. ચૂંટણીની મતગણતરી તારીખ એક જ રાખવાની અરજીમાં રજૂઆત કરાઇ છે.નિષ્પક્ષ ચૂંટણી થાય તે જોવાની જવાબદારી તમામની હોવાની અરજદારે રજૂઆત કરી હતી.
Continues below advertisement