Lok Sabha Election 2024 | બનાસકાંઠામાં ગેનીબેન અને રેખાબેન ચૌધરી ક્યારે ભરશે ઉમેદવારી પત્ર?

Continues below advertisement

Lok Sabha Election 2024 | બનાસકાંઠામાં કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર 15મી એપ્રિલે ઉમેદવારી ફોર્મ ભરવાના છે, જ્યારે ભાજપ ઉમેદવાર રેખાબેન ચૌધરી 16મી એપ્રિલે ઉમેદવારી પત્ર ભરવાના છે. આ પહેલા બંને નેતાઓ શક્તિપ્રદર્શન કરશે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram