Lok Sabha Election 2024 | ગુજરાત સહિતના રાજ્યોના ઉમેદવારો માટે કોંગ્રેસની દિલ્લીમાં બેઠક
gujarati.abplive.com
Updated at:
19 Mar 2024 07:07 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppLok Sabha Election 2024 | લોકસભાના ઉમેદવારોની પસંદગી માટે આજે દિલ્લીમાં કોંગ્રેસની બેઠક મળી હતી. બેઠકમાં સોનિયા ગાંધી, કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જૂન સહિતના દિગ્ગજો હાજર રહ્યા હતા. બેઠકમાં ગુજરાત સહિતના રાજ્યોમાં ઉમેદવારો અંગે ચર્ચા કરવામાં આવી હતી.