Yagnesh Dave | 'લલિત કગથરાની વાત હાસ્યાસ્પદ લાગે છે કે પરશોત્તમ રૂપાલા ઉમેદવારી કરે તો આ કરશે'

Yagnesh Dave | કોંગ્રેસ નેતા લલિત કગથરાના નિવેદન મામલે ભાજપના પ્રવકતા ડો. યગ્નેશ દવેની પ્રતિક્રિયા. લોકસભાની ચૂંટણી દેશની સૌથી મોટી ચૂંટણી છે. કોંગ્રેસના નિવેદન અત્યંત છીછરા કક્ષાના થતા જાય છે. ઉમેદવારની સામે ઉમેદવારનો જંગ હોવાની વાત નથી,મુદ્દો છે જનતાના વિકાસનો. લલિત કગથરા નું નિવેદન અત્યંત હાસ્યાસ્પદ છે. કોંગ્રેસને પહેલાં તો ચૂંટણી લડવા ઉમેદવાર નાં મળ્યા. ચાલુ ધારાસભ્યો પક્ષ છોડી ને જતા રહેતા 17 નાં બદલે હવે 11 ધારાસભ્યો રહી ગયા છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola