Loksabha Election 2024 | જીત બાદ પહેલી વખત કેન્દ્રીય મંત્રી અમિત શાહ આવશે અમદાવાદ

Continues below advertisement

લોકસભાની ચૂંટણીમાં વિજય બાદ પ્રથમ વખત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવશે અમદાવાદ... શુક્રવારે અમિત શાહ અમદાવાદની મુલાકાતે આવશે... બે સ્માર્ટ શાળા સહિતના અનેક પ્રોજેકટ ખુલ્લા મુકશે શાહ.. વિશ્વ યોગ દિવસની ઉજવણી મત વિસ્તારમાં કરશે અમિત શાહ.. ગાંધીનગર લોકસભામાં વિકાસના કાર્ય પણ ખુલ્લા મુકશે અમિત શાહ...

કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના નેતા અમિત શાહે ગાંધીનગર લોકસભા બેઠક પરથી કોંગ્રેસ ઉમેદવારને રેકોર્ડ 7,44,716 મતોથી હરાવ્યા હતા. શાહને 10,10,972 મત મળ્યા હતા. મધ્યપ્રદેશના પૂર્વ સીએમ શિવરાજ સિંહ ચૌહાણ 8.21 લાખ મતોથી જીત્યા...અમિત શાહ દેશના ગૃહમંત્રી છે. ગાંધીનગર લોકસભાથી બીજી વાર મેદાને ઉતર્યા છે. 2019માં અમિત શાહ 5 લાખથી વધુ મતની સરસાઈથી જીત્યા છે. ગૃહમંત્રી તરીકેના કાર્યકાળમાં અનેક મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે. કલમ 370 દૂર કરવાનો ઐતિહાસિક નિર્ણય તેમના કાર્યકાળમાં લેવાયો છે. અગાઉ રાજ્યસભા સાંસદ તરીકે રહ્યા અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષપદે રહ્યા છે.

 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram