Madhubhai Shrivastav | ‘રંજન બેનને હરાવવા માટે કોંગ્રેસનો કે AAPના ઉમેદવારને સપોર્ટ કરીશ..’
Continues below advertisement
લોકસભા ચૂંટણી અને વાઘોડિયા વિધાનસભા પર પેટાચૂંટણી જાહેર થતાં પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવનું મોટું નિવેદન આવ્યું છે. તેમણે કહ્યું કે, ભાજપ સામે સક્ષમ ઉમેદવારો નહીં હોય તો લોકસભા અને વાઘોડિયા વિધાનસભાની પેટાચૂંટણી લડીશ
Continues below advertisement