Maharashtra: ભાજપ સરકારે શપથ વિધીનું કરી લીધુ પ્લાનિંગ?, જાણો ક્યારે યોજાશે શપથવિધી?

Maharashtra: ભાજપ સરકારે શપથ વિધીનું કરી લીધુ પ્લાનિંગ?, જાણો ક્યારે યોજાશે શપથવિધી?

 

 મહારાષ્ટ્રની અંદર સરકાર બનાવવાની ગતિવિધિ તેજ થઈ ચૂકી છે. 26 તારીખે મહારાષ્ટ્રમાં ભાજપ લીડ સરકારની શપથ વિધિ થાય તે પ્રકારનું આયોજન થઈ રહ્યું છે. સંભાવના છે કે વિધાયક દળની બેઠક સત્વરે મળશે અને તેની અંદર નેતા ચૂંટાશે. 25 તારીખે ભારતીય જનતા પક્ષના ધાળાસભ્ય દળની બેઠક મળશે અને  દેવેન્દ્ર ફરણવીસ મુખ્યમંત્રી બને તેવા સ્પષ્ટ સંકેત છે. ગુજરાતના વાવની વાત કરી લઈએ તો વાવમાં સતત નવ રાઉન્ડ બાદ 10મા રાઉન્ડમાં બીજેપી માટે આશાનું કિરણ જાગ્યું છે ત્યાં લીડ કપાઈ 10 રાઉન્ડ બાદ 11 મો રાઉન્ડ 11 મો રાઉન્ડ પણ ગણાઈ ચૂક્યો છે 11 રાઉન્ડની અંદર બીજેપી સામે કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિહ 12774 મતથી આગળ છે એટલે કે 10 માં રાઉન્ડમાં લીડ ચોક્કસથી કપાઈ...

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola