Maharatsra Election result 2024: મહારાષ્ટ્રમાં શિંદે સેનાની શું છે સ્થિતિ? | Abp Asmita
મહારાષ્ટ્રની અંદર બીજેપી ગઠબંધને જબરજસ્ત પ્રદર્શન કર્યું છે અત્યાર સુધીના રુઝાન પ્રમાણે 144 બેઠકથી બીજેપીનું માફ કરજો 174 બેઠક બીજેપી ગઠબંધન આગળ છે કોંગ્રેસ ગઠબંધન માત્ર 107 બેઠક ઉપર અને શિંદે માટે મોટા સમાચાર એ છે કે બીજા નંબરની પાર્ટી મહારાષ્ટ્ર વિધાનસભામાં અત્યાર સુધીના રુઝાન પ્રમાણે મુખ્યમંત્રી શિંદેની પાર્ટી છે. ભાજપ 100 બેઠક ક્રોસ કરી ચૂક્યું છે. મહારાષ્ટ્રના જે રુજાન છે તેમાં101 બેઠક ઉપર બીજેપી આગળ છે. 178 ગઠબંધનની જ્યારે એ પૈકી 101 બેઠક ઉપર બીજેપી આગળ છે. બીજેપી માટે આજનો ઘણો મહત્વનો દિવસ કારણ કે લોકસભાની ચૂંટણીમાં અપેક્ષા મુજબના પરિણામો ન મળ્યા પરંતુ ત્યારબાદની વિધાનસભાની પેટા ચૂંટણી હોય કે વિધાનસભાની ચૂંટણીઓ ભારતીય જનતા પક્ષ માટે ઘણા સારા સમાચાર છે..