Mansukh Vasava |‘કોંગ્રેસવાળા અને AAP વાળા ખોટા ખોટા સ્ટંટ કરે છે, નાટક કરે છે...’ અનંત પટેલને જવાબ
વાસંદાના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલનો મનસુખ વસાવાએ જવાબ આપ્યો છે. અનંત પટેલે કહ્યું હતું કે મનસુખ વસાવા બળબળાટ કરે છે. મનસુખ વસાવાએ કહ્યું કે, આ કોંગ્રેસવાળા અને આમ આદમી પાર્ટી વાળા ખોટા ખોટા સ્ટંટ કરે છે, નાટક કરે છે..