દિલ્લીમાં ગુજરાત કોંગ્રેસના નેતાઓની બેઠક, પ્રદેશ પ્રમુખની નિમણૂક અંગે ચર્ચા
Continues below advertisement
દિલ્લીમાં ગુજરાત કોંગ્રેસના નેતાઓની બેઠક શરૂ થઈ છે. રાષ્ટ્રીય કોંગ્રેસના જનરલ સેક્રેટરી કે.સી.વેણુગોપાલ સાથે બેઠક શરૂ કરાઈ છે. તો આ ઉપરાંત કોંગ્રેસનાં કાર્યકારી અધ્યક્ષા સોનિયા ગાંધી વિડીયો કોનફેરન્સથી જોડાય તેવી શક્યતા છે. ગુજરાત કોંગ્રેસના નેતાઓ પ્રદેશ પ્રમુખની નિમણૂક અંગે આ બેઠકમાં વાત કરશે.
Continues below advertisement
Tags :
Congress Delhi Gujarat Meeting Discussion Leaders State President ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV