રાજ્યના હોમગાર્ડ જવાનોની પગાર અને વય મર્યાદામાં વધારો કરવાની MLA વિરજી ઠુમ્મરની માંગ
Continues below advertisement
રાજ્યના હોમગાર્ડના જવાનોની પગાર અને વય મર્યાદામાં વધારો કરવાની MLA વિરજી ઠુમ્મરે માંગ માંગ કરી છે. હોમગાર્ડ જવાનોને પૂરતો પગાર અને વયમર્યાદા 58 વર્ષ કરવાની માંગ કરી છે. અન્ય રાજ્યમાં 15 હજાર ની વધુ પગાર ચૂકવાય છે તો તેની સામે ગુજરાતમાંમાં માત્ર આઠ થી નવ હજાર ચુકવવામાં આવી રહ્યો છે. રાજ્યના હોમગાર્ડ જવાનોને પૂરતો પગાર ચૂકવી આર્થિક શોષણ બંધ કરવા રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે.
Continues below advertisement