Modasa Gram Panchayat Election: મતદાન વખતે બની મારામારીની ઘટના | Abp Asmita

Modada Gram Panchayat Election: મતદાન વખતે બની મારામારીની ઘટના | Abp Asmita 

અરવલ્લીમાં સરપંચના ઉમેદવાર પર હુમલો થયો હતો. મોડાસાના વણીયાદ ગ્રામ પંચાયતના ઉમેદવાર પર હુમલો થયો હતો. સવારે મતદાન શરૂ થતા પહેલા બની ઘટના બની હતી. વહેલી સવારે 12 જેટલા અસામાજિક તત્વોના ટોળાએ હુમલો કર્યો હતો. ઉમેદવારની કાર પર પથ્થરમારો કરાયો હતો. ઉમેદવાર સૌરભ ત્રિવેદીને ગંભીર ઈજાઓ પહોંચી હતી. 108 મારફતે સારવાર અર્થે સાર્વજનિક હોસ્પિટલ ખાતે લવાયો હતો. ઘટના અંગે ટીંટોઇ પોલીસને જાણ કરવામાં આવી હતી. વણીયાદ ગ્રામ પંચાયતમાં ત્રણ સરપંચ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે.

                                                                

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola