Mohan Kundariya | રાજકોટથી ટિકિટ કપાતા મોહન કુંડારિયાએ પાર્ટી અંગે શું કહી મોટી વાત, જુઓ આ વીડિયોમાં
Mohan Kundariya | ટિકિટ ન મળવા અંગે રાજકોટના સાંસદ મોહન કુંડારિયાએ તર્ક આપ્યો છે. તેમણે કહ્યું કે, પાર્ટી એક મા જેવું પાત્ર છે, રમકડા માટે બે બાળકો રમતા હોય તો મોટા બાળક પાસેથી રમકડું લઈને નાના બાળકને આપે છે.