MP CM Name | મધ્ય પ્રદેશના મુખ્યમંત્રીની જાહેરાતને લઈ અત્યાર સુધીના મોટા સમાચાર, શું છે ફોર્મ્યુલા?
Continues below advertisement
MP CM Name | મધ્ય પ્રદેશના મુખ્યમંત્રીના નામની આજ સાંજ સુધીમાં જાહેરાત થઈ શકે છે. આજે ધારાસભ્ય દળની બેઠકમાં આ જાહેરાત થઈ શકે છે. મુખ્યમંત્રી સાથે બે ડેપ્યુટી સીએમના નામની પણ જાહેરાત થવાની શક્યતા છે. મુખ્યમંત્રીની રેસમાં પ્રહલાદ પટેલ સૌથી આગળ ચાલી રહ્યા છે.
Continues below advertisement