Mumtaj Patel | ‘મારી આંગળી પકડીને મને આગળ લઈ જાવ..’ શું મુમતાઝને લડવી છે લોકસભાની ચૂંટણી?
Continues below advertisement
સ્વર્ગીય અહેમદ પટેલની દીકરી મુમતાઝ પટેલને ભરુચથી લોકસભા ચૂંટણી લડવી છે એવા સવાલો ઉઠી રહ્યા છે. એક કાર્યક્રમમાં મુમતાઝે કાર્યકરોને અપીલ કરી કે તમે મારી આંગળી પકડી આગળ લઈ જાવ.
Continues below advertisement