Naresh Patel | ‘કોંગ્રેસનો તો ડર જ નથી પણ આપણા જ લોકો આપણને નડે છે..’
abp asmita
Updated at:
10 Dec 2023 07:47 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppNaresh Patel | લોકસભાની ચૂંટણી આવી રહી છે તે પહેલા નરેશ પટેલના મતે ભાજપના માણસોથી ડર હોવાની વાત કહી નાંખી છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસનો ડર નથી, આપણા જ લોકો આપણને નડે છે.