DyCM નિતિન પટેલનું હિંદુઓની સંખ્યા બાબતનું નિવેદન, શું કહ્યું નરોત્તમ પટેલે?

નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે હિંદુઓની સંખ્યા બાબતે આપેલા નિવેદનને પૂર્વ મંત્રી નરોત્તમ પટેલે સમર્થન આપ્યું છે. નરોત્તમ પટેલે જણાવ્યુ છે કે,, નિતિન પટેલ દિલની વાત કરે છે. તેઓ હ્રદયની ભાષા બોલે છે. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola