‘દિલ્હીના CM કેજરીવાલ સાથે નથી થઈ કોઈ વાતચીત’-નરેશ પટેલ

ખોડલધામ પ્રમુખ નરેશ પટેલે કહ્યું કે, દિલ્હીના મુખ્યમંત્રી સાથે કોઈ વાતચીત નથી થઈ. આ સાથે તેમણે કહ્યું કે, સી.આર.પાટીલ સાથે તેમની રેગ્યુલર વાતચીત થાય છે. ડાહ્યાભાઈની સલાહ લઈને આગળ વધીશ. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola