હવે RSSએ પણ કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માના નિવેદનને વખોડ્યુ, શું કહ્યું ભરત પટેલે?
abp asmita
Updated at:
01 Nov 2021 04:29 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહવે RSSએ પણ કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માના નિવેદનને વખોડી કાઢ્યુ છે. પ્રાંત સંઘચાલક ભરત પટેલે કહ્યું કે,ગુજરાતમાં વસતા તમામ લોકો સુરક્ષિત છે. અહીંયા તમામ શાંતિ અને સલામતી અનુભવે છે.