મોદી મંત્રી મંડળના 43 નેતાઓની સત્તાવાર યાદી જાહેર, 7 મંત્રીઓને પ્રમોશન

Continues below advertisement

મોદી મંત્રી મંડળના 43 નેતાઓની સત્તાવાર યાદી જાહેર કારાઇ છે. 7 મંત્રીઓને મોદી કેબિનેટમાં પ્રમોશન આપાયું છે. તો 36 નવા ચહેરા શપથ લેશે. ગુજરાતનાં 3 નેતાઓને સ્થાન મળ્યું છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram