Surendranagar માં ભાજપે રબારી સમાજના ઉમેદવારને ટિકિટ ન આપતા આક્રોશ, જુઓ વીડિયો

સુરેંદ્રનગર સંયુક્ત પાલિકાની ચૂંટણીમાં ટિકિટ ન મળતા રબારી સમાજના લોકોમાં રોષ ફેલાયો હતો. રબારી સમાજના આગેવાનો અને યુવાનો જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા.રબારી સમાજને ટિકિટ આપવાની માંગ સાથે ધારાસભ્ય ધનજીભાઈ પટેલ તથા પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ વર્ષાબેન દોશીને ઉગ્ર રજૂઆત કરી હતી.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola