ત્રણેય કૃષિ કાયદા પર સુપ્રીમ કોર્ટે રોક લગાવતા પરેશ ધાનાણીએ શું કહ્યું ? જુઓ વીડિયો
Continues below advertisement
કૃષિ કાયદાને લઈને સુપ્રીમ કોર્ટે આજે મોટો નિર્ણય લીધો છે. કૉર્ટે કેન્દ્ર સરકારના ત્રણેય કૃષિ કાયદાના અમલીકરણ પર રોક લગાવી દીધી છે. કોર્ટના આ નિર્ણય પર પ્રતિક્રિયા આપતા વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ કહ્યું કે, માત્ર રોક લગાવવા થી સમસ્યા નું સમાધાન નહીં થાય. લાખો ખેડૂતો કડકડતી ઠંડીમાં લડાઈ લડી રહ્યાં છે. થોડા ઉધોગપતિઓને ફાયદો કરાવવા માટેનો આ કાયદો હતો. દેશની સંસદમાં ઉપલા ગૃહંમા બહુમતી ન હોવાં છતાંય ગેરબંધારણીય રીતે આ કાયદાઓ પારીત કરાયા હતા. સરકારે આ ત્રણેય કાયદાઓ રદ કરવા જોઈએ.
Continues below advertisement