Parliament Session: સંસદની સુરક્ષામાં ચૂક મુદ્દે વિપક્ષનો બંને ગૃહમાં જોરદાર હંગામો, લોકસભામાં 49 સાંસદ સસ્પેન્ડ

Continues below advertisement
Parliament Session: આજે ફરીથી વિપક્ષે લોકસભા અને રાજ્યસભામાં હંગામો મચાવ્યો હતો. જેને કારણે બંને ગૃહ 2 વાગ્યા સુધી સ્થગિત કરવા પડ્યો હતો. આ ઉપરાંત લોકસભામાં વધુ 49 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram