Parshottam Rupala |રાજકોટમાં રૂપાલા વિરુદ્ધ કરાઈ કોર્ટમાં ફરિયાદ, કોને કરી આ ફરિયાદ?
Rajkot | ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ કોર્ટમાં ફરિયાદ નોંધાઈ છે. ક્ષત્રિય સમાજ વિશે ટિપ્પણી કરવા મુદ્દે કોર્ટમાં ફરિયાદ કરવામાં આવી છે. ક્ષત્રિય આગેવાન આદિત્ય સિંહ ગોહિલે કોર્ટમાં ફરિયાદ કરી છે.