Patan ના MLA કિરીટ પટેલે પ્રચાર દરમિયાન કાર્યકરો સાથે કર્યો ડાન્સ, જુઓ વીડિયો

પાટણ ધારાસભ્ય કિરીટ પટેલે ચૂંટણી પ્રચાર દરમિયાન કાર્યકરો સાથે ડાન્સ કર્યો હતો. પાટણ પાલિકાની વોર્ડ નંબર 5 ની ચૂંટણી પ્રચારમાં તેમણે ડાન્સ કર્યો હતો. કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે ડીજેના તાલે ડાન્સ કર્યો હતો.  હાલમાં આ વીડિયો વાયરલ થઇ રહ્યો છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola