હાઇકોર્ટમાં અનામત રોટેશનની યોગ્ય અમલવારી નહી થવાની અરજી પર સુનાવણી, જુઓ વીડિયો
સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીમાં અનામત રોટેશનની યોગ્ય અમલવારી નહીં થતી હોવાના મામલે હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરાઇ હતી. ચૂંટણી પ્રક્રિયા શરૂ થઈ ગઈ હોવાથી અરજીઓ ટકવા પાત્ર નહીં હોવાની સરકારે રજૂઆત કરી હતી.