કૃષિ કાયદા મુદ્દે વિપક્ષ પર PM મોદીએ કર્યો પ્રહાર, કહ્યુ-વિપક્ષ ખેડૂતોને ભ્રમિત કરે છે
Continues below advertisement
ખેડૂત આંદોલનને લઈ પ્રધાનંત્રી મોદીએ વિપક્ષ પર પ્રહાર કર્યા હતા. કેટલાક લોકો ખેડૂતોના ખભા પર બંદુક રાખીને કરી ભ્રમિત કરી રહ્યા છે. ખેડૂતો આવક વધે તે માટે સરકાર કામ કરી રહી છે. કૃષિ કાયદામાં સુધારાની માંગ વર્ષોથી ચાલી રહી હતી જેને દેશના તમામ ખેડૂતોએ સમર્થન આપ્યું છે.
Continues below advertisement