Political News | અરવિંદ કેજરીવાલ આવશે ગુજરાતની મુલાકાતે, જાણો શું છે મુલાકાતનું ખાસ કારણ?
Continues below advertisement
Political News | AAPના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ આગામી સાતમી તારીખે ગુજરાતની મુલાકાતે આવશે. આમ આદમી પાર્ટીના ધારાસભ્યના ભાજપમાં જોડાવાની ચર્ચા વચ્ચે અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે.
Continues below advertisement