Poonamben Maadam | જીત બાદ પૂનમ માડમે શું આપ્યું મોટું નિવેદન, જુઓ વીડિયો

Continues below advertisement

આખાય દેશમાં લોકસભાની સામાન્ય ચૂંટણીની ગઈકાલે મત ગણતરી હાથ ધરવામાં આવી હતી.... જેમાં જામનગર લોકસભા બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પૂનમબેન માડમે સતત ત્રીજી વખત જીતની હેટ્રિક લગાવી છે....પૂનમબેનનો આશરે 238008 મતની જંગી લીડથી વિજય થયો છે. તેમની સામે કોંગ્રેસે જે.પી. મારવિયાને મેદાને ઉતાર્યા હતા. પૂનમબેન માડમને 620049 મત મળ્યા હતા. જયારે જે.પી. મારવિયાને 382041 વોટ મળ્યા હતા....રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમભાઈ રૂપાલના નિવેદનને લઈને ક્ષત્રિય સમાજનો જામનગર જિલ્લામાં પણ ચૂંટણી પ્રચાર દરમિયાન વિરોધ વંટોળ જોવા મળ્યો હતો, પરંતુ પરિણામમાં તેની કોઈ અસર જોવા મળી નથી.પૂનમબેન માડમને 620049 મત મળ્યા હતા. જયારે જે.પી. મારવિયાને 382041 વોટ મળ્યા હતા....રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમભાઈ રૂપાલના નિવેદનને લઈને ક્ષત્રિય સમાજનો જામનગર જિલ્લામાં પણ ચૂંટણી પ્રચાર દરમિયાન વિરોધ વંટોળ જોવા મળ્યો હતો, પરંતુ પરિણામમાં તેની કોઈ અસર જોવા મળી નથી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram