પ્રદેશ ભાજપની કારોબારી બેઠક, ચૂંટણી મામલે ભાજપ આક્રમક મૂડમાં, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
પ્રદેશ ભાજપની એક દિવસીય કારોબારી બેઠક યોજાઈ. 2022ની વિધાનસભા ચૂંટણી મામલે ભાજપ આક્રમક મૂડમાં દેખાઈ રહ્યું છે. આ બેઠકમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ઉપસ્થિત રહયા હતા.
Continues below advertisement