પાટણ નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે કોની કરાઇ વરણી, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
15 Mar 2021 01:18 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપાટણ નગરપાલિકાના પ્રમુખ તરીકે સ્મિતાબેન પટેલની વરણી કરવામાં આવી હતી જ્યારે ઉપપ્રમુખ તરીકે ધર્મેશ પ્રજાપતિની વરણી કરાઇ હતી. નગરપાલિકાના સભાખંડમાં વરણી કરાઇ હતી.