કેન્દ્રિય કેબિનેટના વિસ્તરણ અગાઉ પુરુષોત્તમ રૂપાલા દિલ્લીમાં, PM સાથે કરી મુલાકાત
Continues below advertisement
કેન્દ્રિય કેબિનેટના વિસ્તરણ અગાઉ પુરુષોત્તમ રૂપાલા દિલ્લી પહોંચ્યા છે. પ્રધાનમંત્રી આવાસ પર તેઓ PM મોદીને મળ્યા હતા. નારાયણ રાણે, સુનિતા દુગ્ગલ પણ પ્રધાનમંત્રી આવાસ પર પહોંચ્યા હતા. દિગ્ગજ નેતાઓ પ્રધાનમંત્રી આવાસ પર પોતાની હાજરી નોંધાવી રહયા છે.
Continues below advertisement
Tags :
Modi Meeting Cabinet Expansion Purushottam Rupala ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV