Rajpipala | Darshnaben Deshmukh | BJP ધારાસભ્ય દર્શનાબેને પાર્ટીના જ MLA પર કાઢ્યો બળાપો, જુઓ વીડિયોમાં
abp asmita
Updated at:
22 Nov 2023 08:47 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજપીપળામાં આયોજિત ભાજપના સ્નેહમિલન કાર્યક્રમમાં ધારાસભ્ય ડો. દર્શનાબેને પાર્ટીના જ ધારાસભ્યો સામે બળાપો કાઢ્યો છે. દર્શનાબેને કહ્યું કે, નાનો કાર્યક્રર પણ મારી હાંસી ઉડાવે છે.