Jignesh Mevani Support Rally In Patan : જીગ્નેશ મેવાણીના સમર્થનમાં થરાદ અને પાટણમાં રેલી
Jignesh Mevani Support Rally In Patan : જીગ્નેશ મેવાણીના સમર્થનમાં થરાદ અને પાટણમાં રેલી
થરાદ બાદ હવે પાટણમાં મેવાણીના સમર્થનમાં રેલી. જિલ્લા કોંગ્રેસ અને દલિત અધિકારી મંચે સમર્થનમાં યોજી રેલી. મેવાણીના સમર્થનમાં કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવા પહોંચ્યા. રેલીમાં પાટણ કોંગ્રેસના MLA કિરીટ પટેલ પણ જોડાયા. મેવાણીએ પોલીસના પટ્ટા ઉતારવા વાળા નિવેદનથી પોલીસ પરિવારોમાં છે રોષ. પોલીસ પરિવારો પણ મેવાણીના વિરુદ્ધમાં ઠેર ઠેર કરી રહ્યા છે પ્રદર્શન.
પોલીસના પટ્ટા ઉતારવાના નિવેદનથી વિવાદમાં આવેલા ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીના સમર્થનમાં થરાદ અને પાટણમાં યોજાઈ રેલી... રેલીમાં દલિત સમાજના આગેવાનોની સાથે સાંસદ ગેનીબેન ઠાકોર, ગુલાબસિંહ રાજપૂત સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો જોડાયા... રાદ ચાર રસ્તાથી શરુ થયેલી આ રેલીમાં જીજ્ઞેશ મેવાણીના સમર્થનમાં નારા લાગ્યા.... તો કલેક્ટર કચેરીએ મેવાણીના સમર્થનમાં આવેદન પત્ર પાઠવવામાં આવ્યુ હતુ.